દીકરી હાથની આંગળીઓ પર એવા નિશાન સાથે જન્મી કે.., લોકોએ કહ્યું :- સાક્ષાત દુર્ગા માં ઘરે પધાર્યા છે.., જોવો વિડીઓ.

દીકરી હાથની આંગળીઓ પર એવા નિશાન સાથે જન્મી કે.., લોકોએ કહ્યું :- સાક્ષાત દુર્ગા માં ઘરે પધાર્યા છે.., જોવો વિડીઓ.

અત્યારે ચૈત્ર નવરાત્રીનો મહિનો ચાલી રહ્યો છે, ખાસ કરીને આજના સમયમાં ઘણી વખત એવી ઘટના બનતી હોય છે કે લોકો તેને ચમત્કાર માની લેતા હોય છે. તમને જણાવી દઇએ કે આ નવરાત્રી ના દિવસો ની અંદર લોકો એકઠા કરીને ઉપવાસ કરે છે તેમજ, માતાજીને પ્રસન્ન કરવા માટે ખૂબ જ મહેનત પણ કરે છે. જે અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસથી લોકો મહેનત કરે છે માતાજી તેમની મનોકામના હંમેશા પૂરી કરે છે. ખાસ કરીને આપણી આસપાસ એવા ઘણા બધાએ ચિત્ર-વિચિત્ર કિસ્સાઓ બનતા હોય છે જેને લોકો, કુદરતી ચમત્કાર બેસે છે.

ખાસ કરીને આ પ્રકારની ઘટના મધ્યપ્રદેશમાં આવેલા હરદા જિલ્લામાંથી સામે આવી છે. વાત કરીએ તો આ નવરાત્રી ની અંદર માતાજી સાક્ષાત દર્શન આપ્યા હોય તે પ્રકારના સમાચાર વાયુવેગે વાયરલ થઇ રહ્યા હતા. તમને જણાવી દઈએ કે, મધ્યપ્રદેશમાં આવેલા હરદા જિલ્લા માં નવરાત્રિના માતા રાણી એ સાક્ષાત દર્શન આપ્યા હોય તે પ્રકારનો દાવો કરવામાં આવ્યો હતો. તેમજ માહિતી મળી રહી છે કે મધ્યપ્રદેશમાં એક ડોક્ટર પરિવાર ની અંદર નવરાત્રિના પહેલા દિવસે એક બાળકીનો જન્મ થયો હતો.

આ આખી ઘટનાની ખાસ વાત કરીએ તો, બાળકીના જન્મ સમયે તે બાળકી જન્મથી જ તેના હાથની અંદર મહેંદી લાગેલી હોય તે પ્રકારના નિશાન લઈને જન્મી હતી. તેમજ આવા નિશાન એ લોકો ચમત્કાર માની રહ્યા હતા અને બાળક અને માતા દુર્ગાનું સ્વરૂપ માનીને તેના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. વાત કરીએ તો આ સમગ્ર ઘટના મધ્યપ્રદેશ ની અંદર આવેલા હરદા જિલ્લા ના રહતગાવ ની છે. જ્યાં નવરાત્રિના પહેલા દિવસે ડોક્ટર ના કરે એક ખુબ જ સુંદર બાળકીનો જન્મ થયો હતો.

કુબેર ચોંકાવનારી વાત તો એ છે કે છોકરી ના હાથ ની અંદર તમામ દસ આંગળીઓ ની અંદર મહેંદી મુકેલી હોય તે પ્રકારના નિશાન સાથે જન્મી હતી. ખાસ કરીને મહિનાની શરૂઆત થતા શનિવારનો તે પહેલા દિવસ હોવાથી આ બાળકી માટે દિવસ ખાસ બની ગયો હતો. ખાસ કરીને લોકોએ કહ્યું હતું કે માત્ર દુર્ગા માતા નો જન્મ થયો છે. બાળકીના પિતા સૌરભભાઈ એ ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, તેના ઘરની અંદર સૌથી પહેલાં બાળકનો જન્મ છોકરી તરીકે થયો છે.

મધ્યપ્રદેશ ની અંદર બનેલી આ ઘટનાથી લોકો ખૂબ જ ચોકી ગયા હતા, ખાસ કરીને આ બાળક જ્યારે જન્મે ત્યારે તેના પગ અને હાથ પર મહેંદી હોય એવા નિશાન સાથે જન્મી હતી તેના ઉપર પિતાએ કહ્યું હતું કે, આ દેવી નક્ષત્રોના મિલન ને કારણે છે અને દેવીનું સ્વરૂપ છે. હવે આ માતાજીના ચમત્કાર છે કે વિજ્ઞાન ના ચમત્કાર??

તમને જણાવી દઈએ કે લોકો આ દીકરીને માતા દુર્ગાનું સ્વરૂપ માની રહ્યા છે. જન્મજાત મેલાનોસાઇતિક નેવુસ CMN નામ ની સ્થિતિમાં બાળકોના જન્મ સમયે એના ત્વચા ઉપર કાળા કાળા નિશાન બની જાય છે. આ ઉપર રહતગામ હેલ્થ સેન્ટર હર્ષ પટેલે જણાવ્યું હતું કે, મેડિકલ સાયન્સની અંદર અવારનવાર આ પ્રકારની ઘટના બની ગઈ છે. એમ જ મહેંદી ની હાજરી નો અર્થ એ છે કે છોકરીનો જન્મ અકાળે થયો હતો. તેમજ તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમય પહેલાં જે પ્રકૃતિના સમય કરતાં પહેલા થઇ જાય તે સમયે નવજાત શિશુના અંદર આવા પ્રકારના નિશાન જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *